09 ઑગસ્ટ 2021

યુનિસેફ દ્વારા ગુજરાતમાં જીવન રક્ષક એવા ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે

એવા ઘણા દાખલા રહ્યાં છે કે જ્યાં કોવિડ-19 દર્દીઓ સમયસર ઓક્સિજન પુરવઠો ન મળવાને લીધે મૃત્યું પામ્યા છે. કોવિડ-19ની બીજી લહેરમાં કોવિડ-19મનો ફેલાવો શહેરથી ગ્રામીણ વિસ્તારમાં થવાથી ભારતની સ્વાસ્થ્ય સુવિધાઓ પર બહુ બધી રીતે અસર પહોંચી હતી. ગુજરાતમાં ઓક્સિજન બેડ, ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)બેડ્સ અને અન્ય આવશ્યક સામગ્રીઓની ભારે તંગી હતી. કેસમાં વધારો તેમ…, OGPs સ્વાસ્થ્ય સુવિધા મજબૂત કરી રહી છે, OGP લગાવતા પહેલા ઘણાબધા કાર્યની જરૂર હતી. યુનિસેફ દ્વારા સમર્થિત એન્જીનિયરે જગ્યાની મુલાકાત લીધી હતી અને OGP માટે જ્ગ્યાની ડિઝાઈન માટે ટેકનિકલ ઈનપુટ પૂરું પાડ્યું હતું તથા જે પણ સિવિલ કામગીરી કરવામાં આવે તેના માટે માર્ગદર્શન આપ્યું હતું.  જગ્યાની તૈયારીને લગતી તપાસ યાદી તૈયાર કરવામાં આવી હતી અને બેઠક યોજવામાં આવી હતી. જગ્યાની તૈયારીનું આંકલન અને…, OGP જીવન રક્ષક છે. સહાયતા માટે દાતાઓનો આભાર, યુનિસેફ વોલ્યુનટરી યોગદાન પર આધાર રાખે છે અને અમારા દાતાઓ અને સહભાગીઓના ઉમદા યોગદાન બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, અમે કોવિડ-19નો સામનો કરવા સક્ષમ બન્યા છીએ અને OGPs તથા સેવાઓ સહિત જીવન રક્ષકનો પૂરતો પુરવઠો પૂરો પાડી શકવા સક્ષમ થયા છીએ,જેની ખૂબ જ પ્રમાણમાં જરૂર હતી.